Bible Language
2 Samuel 11
(WEB)
World English Bible
Versions
GUV
વસંત
ઋતુમાં
જયારે
રાજાઓ
યુદ્ધ
લડવા
નીકળે,
તે
સમય
દાઉદે
યોઆબાને,
સૈન્યના
અમલદારોને
ઇસ્રાએલના
બધાજ
સૈન્યોને
હુમલો
કરવા
અને
આમ્મોનીઓનો
નાશ
કરવા
મોકલ્યા,
તેઓએ
રાબ્બાહનગરને
ઘેરો
ઘાલ્યો.પરંતુ
દાઉદ
તો
યરૂશાલેમમાં
જ
રહ્યો.