Bible Language

Acts 14:13 (WEB) World English Bible

Versions

GUV   ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.