Bible Language

Acts 4:16 (WEB) World English Bible

Versions

GUV   તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું?” યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી.