Bible Language

Daniel 11:4 (WEB) World English Bible

Versions

GUV   પણ તેનો સૂર્ય મધ્યાહને તપતો હશે ત્યાં તેનું રાજ્ય છિન્નભિન્ન થઇ જશે અને ચારે દિશામાં વહેંચાઇ જશે. પણ તે એના વંશજોને નહિ મળે, તે એના વંશજો કરતા બીજાના હાથમાં જઇ પડશે, પણ તેઓ એના જેવી સત્તા ભોગવવા નહિ પામે.