Bible Language

Exodus 1:7 (WEB) World English Bible

Versions

GUV   પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા.