Bible Language

Exodus 2:23 (WEB) World English Bible

Versions

GUV   હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો પોકાર દેવ સુધી પહોંચ્યો.