Bible Language

Ezekiel 12:7 (WEB) World English Bible

Versions

GUV   યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.