Bible Language

Ezekiel 48:14 (WEB) World English Bible

Versions

GUV   ખાસ પ્રકારની ભૂમિનો કોઇ પણ ભાગ વેચવામા આવશે નહિ, તેમજ વેપાર કરવામાં અથવા વિદેશીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ. કારણ કે શ્રેષ્ઠ ભૂમિ યહોવાની છે અને તે પવિત્ર છે.