Bible Language

Genesis 27:22 (WEB) World English Bible

Versions

GUV   યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા છે.”