Bible Language

Genesis 31:8 (WEB) World English Bible

Versions

GUV   “એક વખત લાબાને મને કહ્યું, ‘તારી મજૂરીના બદલામાં બધી ટપકાંવાળી બકરીઓ રાખી શકે છે.’ એણે આમ કહ્યું ત્યારથી બધાં ઘેટાંબકરાંને ટપકાંવાળાં બચ્ચાં જનમતાં. પ્રકારનાં બધાં પ્રાણીઓ માંરા હતાં. પરંતુ પછી લાબાને કહ્યું, ‘હું ટપકાંવાળાં પ્રાણીઓ રાખીશ, તું ચટાપટાવાળાં રાખી શકે છે. તે તારી મજૂરી ગણાશે.’ તેના એમ કહ્યા પછી બધાં પ્રાણીઓને ચટાપટાવાળાં બચ્ચાં જનમતાં,