Bible Language

Genesis 7:21 (WEB) World English Bible

Versions

GUV   પૃથ્વી પરના બધાં જીવો મરી ગયા. દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં. બધાં પક્ષીઓ અને બધી જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં. 23 રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં પ્રાણી, બધાં પેટે ચાલનારાં જીવો અને બધાં પક્ષીઓનો નાશ કર્યો. બધાં પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ બચ્યા.