Bible Language

Hebrews 9:7 (WEB) World English Bible

Versions

GUV   પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જઇ શકતો, તે પણ વર્ષમાં એક વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.