Bible Language

Isaiah 38:5 (WEB) World English Bible

Versions

GUV   “તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ.