Bible Language

Isaiah 44:23 (WEB) World English Bible

Versions

GUV   આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!