Bible Language
Isaiah 45
(WEB)
World English Bible
Versions
GUV
પોતાના
અભિષિકત
કોરેશને
યહોવા
આ
મુજબ
કહે
છે:
“મેં
તારો
જમણો
હાથ
પકડ્યો
છે;
દેશદેશના
લોકોને
હું
તારી
આગળ
નમાવીશ.
રાજાઓને
તેમનો
રાજવી
ઝભ્ભો
ઉતરાવી
દઇશ;
તારી
આગળ
બધાં
નગરોના
દરવાજા
ખૂલી
જશે,
કોઇ
દરવાજો
બંધ
નહિ
રહે.”