Bible Language

James 1:21 (WEB) World English Bible

Versions

GUV   માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો. નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો. તે દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે.