Bible Language

Jeremiah 14:17 (WEB) World English Bible

Versions

GUV   યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.