Bible Language

Jeremiah 15:10 (WEB) World English Bible

Versions

GUV   પછી યમિર્યાએ કહ્યું, “હે મારી મા, તેં દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો! મારે દેશમાં બધા સાથે ઝગડો તથા તકરાર કરવાં પડે છે! મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે, નથી કોઇને ઉછીનું આપ્યું, તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?