Bible Language

Jeremiah 18:12 (WEB) World English Bible

Versions

GUV   પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!”‘