Bible Language

Jeremiah 24:5 (WEB) World English Bible

Versions

GUV   ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું સારાં અંજીર જેવા સારા માનું છું.