Bible Language

Jeremiah 32:37 (WEB) World English Bible

Versions

GUV   ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ.