Bible Language

Jeremiah 41:10 (WEB) World English Bible

Versions

GUV   ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો.