Bible Language

John 5:19 (WEB) World English Bible

Versions

GUV   પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે માત્ર કરે છે. પિતા જે કરે છે તે કામ દીકરો કરે છે.