Bible Language
Joshua 17
(WEB)
World English Bible
Versions
GUV
મનાશ્શા
યૂસફનો
જ્યેષ્ઠ
પુત્ર
હતો
તેથી
તેના
કુળસમૂહને
પણ
પ્રદેશનો
ભાગ
આપવામાં
આવ્યો
હતો.
ગિલયાદનો
પિતા
માંખીર
મનાશ્શાનો
જ્યેષ્ઠ
પુત્ર
હતો
જે
યોદ્ધો
હતો.
તેથી
ગિલયાદ
અને
બાશાનના
પ્રાંતો
તેને
ફાળવવામાં
આવ્યા
હતા.