Bible Language

Leviticus 20:17 (WEB) World English Bible

Versions

GUV   “જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.