Bible Language

Luke 16 (WEB) World English Bible

Versions

GUV   ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે.