Bible Language

Mark 13:22 (WEB) World English Bible

Versions

GUV   જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે.