Bible Language

Mark 4:1 (WEB) World English Bible

Versions

GUV   બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં.