Bible Language

Matthew 19:3 (WEB) World English Bible

Versions

GUV   કેટલાક ફરીશીઓ ઈસુ પાસે આવ્યા. તેને વાતમાં ફસાવવા પૂછયું, “પુરુંષ ગમે તે કારણે પોતાની પત્નીને છૂટાછેડા આપે શું યોગ્ય છે?”