Bible Language

Matthew 27:60 (WEB) World English Bible

Versions

GUV   યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો.