Bible Language

Revelation 14:9 (WEB) World English Bible

Versions

GUV   ત્રીજો દૂત પહેલા બે દૂતોને અનુસર્યો, ત્રીજા દૂતે મોટા સાદે વાણીમાં કહ્યું કે, ‘જે તે પ્રાણી અને પ્રાણીની મૂર્તિને પૂજે છે અને તેના કપાળ પર કે તેના હાથ પર તે પ્રાણીની છાપ પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ માટે ખરાબ સમય હશે.