Bible Language

Revelation 17:1 (WEB) World English Bible

Versions

GUV   સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે.