Bible Language

1 Chronicles 21:23 (YLT) Young's Literal Translation

Versions

GUV   ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. બળદોનું પણ દહનાર્પણ કરજો, ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું આપને સોંપી દઉં છું.”