Bible Language

2 Samuel 23 (YLT) Young's Literal Translation

Versions

GUV   દાઉદનાં અંતિમ વચનો છે: વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે. વચનો માંણસ તરફથી છે કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો, જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.