Bible Language

2 Kings 19:25 (YLT) Young's Literal Translation

Versions

GUV   “તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.