Bible Language

2 Kings 24:4 (YLT) Young's Literal Translation

Versions

GUV   તે કારણ હતુ કે, યહોવાએ તેમને મનાશ્શાના પાપોની સજા કરવા માટે હુકમ કર્યો હતો. એટલા માટે થયું, કારણકે તેણે નિદોર્ષ લોકોને મારીને તેમના લોહીથી યરૂશાલેમને ભરી દીધું હતું. યહોવા પાપ માટે તેમને કદી માફ કરવા નહોતા માગતા.