Bible Language

Isaiah 41:10 (YLT) Young's Literal Translation

Versions

GUV   તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.