Bible Language

Jeremiah 38:17 (YLT) Young's Literal Translation

Versions

GUV   એટલે યમિર્યાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં.