Bible Language

Leviticus 14:21 (YLT) Young's Literal Translation

Versions

GUV   “જો તે માંણસ ગરીબ હોય અને બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો 8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું.