Bible Language

Numbers 19:2 (YLT) Young's Literal Translation

Versions

GUV   “ઇસ્રાએલના લોકોને કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.