Bible Language
Gujarati Old BSI Version

1
:

GUV
1. યહૂદાના રાજાની, એટલે આમોનના પુત્ર યોશિયાની કારકિદીર્ દરમ્યાન, હિઝિક્યાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને સંભળાયેલી યહોવાની વાણી.
1. The word H1697 of the LORD H3068 which H834 came H1961 unto H413 Zephaniah H6846 the son H1121 of Cushi H3570 , the son H1121 of Gedaliah H1436 , the son H1121 of Amariah H568 , the son H1121 of Hizkiah H2396 , in the days H3117 of Josiah H2977 the son H1121 of Amon H526 , king H4428 of Judah H3063 .
2. યહોવા કહે છે કે, “હું પૃથ્વીની સપાટી પરથી એકેએક વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરવા માંગું છું.
2. I will utterly consume H622 H5486 all H3605 things from off H4480 H5921 H6440 the land H127 , saith H5002 the LORD H3068 .
3. હું મનુષ્યની સાથે પશુઓનો પણ સંહાર કરીશ. આકાશના પક્ષીઓ અને સમુદ્રના માછલાં પણ નાશ પામશે. અને દુષ્ટ વસ્તુઓ જે તેમને લથડાવે છે તે પણ નાશ પામશે. અને હું માણસને ધરતીની સપાટી પરથી દૂર કરીશ, એમ યહોવા કહે છે.
3. I will consume H5486 man H120 and beast H929 ; I will consume H5486 the fowls H5775 of the heaven H8064 , and the fishes H1709 of the sea H3220 , and the stumblingblocks H4384 with H854 the wicked H7563 ; and I will cut off H3772 H853 man H120 from off H4480 H5921 H6440 the land H127 , saith H5002 the LORD H3068 .
4. “હું યહૂદા અને યરૂશાલેમના બધા વતનીઓ સામે મારો હાથ ઉગામીશ, અને હું જગ્યાએથી બઆલનું નામોનિશાન મિટાવી દઇશ, હું ઇસ્રાએલના યાજકો સાથે પણ ક્રમારીમના યાજકોના નામનો અંત લાવીશ.
4. I will also stretch out H5186 mine hand H3027 upon H5921 Judah H3063 , and upon H5921 all H3605 the inhabitants H3427 of Jerusalem H3389 ; and I will cut off H3772 H853 the remnant H7605 of Baal H1168 from H4480 this H2088 place H4725 , and H853 the name H8034 of the Chemarims H3649 with H5973 the priests H3548 ;
5. તેઓ ઘરની અગાશી પર જઇને આકાશના સૈન્યની ભકિત કરે છે, અને તેઓ યહોવાને અનુસરે છે પણ સાથે સાથે માલ્કામનું પણ ભજન કરે છે! ને તેમના નામે સમ ખાય છે. તેમનો પણ હું સંહાર કરીશ.
5. And them that worship H7812 the host H6635 of heaven H8064 upon H5921 the housetops H1406 ; and them that worship H7812 and that swear H7650 by the LORD H3068 , and that swear H7650 by Malcham H4445 ;
6. જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.
6. And them that are turned back H5472 from H4480 H310 the LORD H3068 ; and those that H834 have not H3808 sought H1245 H853 the LORD H3068 , nor H3808 inquired H1875 for him.
7. યહોવા મારા પ્રભુની સંમુખ શાંત રહેજો; કારણ કે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે. યહોવાએ યજ્ઞની તૈયારી કરી છે અને અતિથિઓને પવિત્ર કર્યા છે.
7. Hold thy peace H2013 at the presence H4480 H6440 of the Lord H136 GOD H3069 : for H3588 the day H3117 of the LORD H3068 is at hand H7138 : for H3588 the LORD H3068 hath prepared H3559 a sacrifice H2077 , he hath bid H6942 his guests H7121 .
8. યહોવા કહે છે, “હું મારા યજ્ઞને દિવસે રાજ્યના અમલદારોને, રાજવંશીઓને, તેમજ વિદેશી રીવાજો પાળનારાઓને શિક્ષા કરીશ.
8. And it shall come to pass H1961 in the day H3117 of the LORD H3068 's sacrifice H2077 , that I will punish H6485 H5921 the princes H8269 , and the king H4428 's children H1121 , and all H3605 such as are clothed H3847 with strange H5237 apparel H4403 .
9. જેઓ ઉંબરો ઓળંગી અને પોતાના દેવોના મંદિરો ભરવા માટે જુલમ અને છેતરપિંડી કરે છે તે સર્વને હું શિક્ષા કરીશ.”
9. In the same H1931 day H3117 also will I punish H6485 H5921 all H3605 those that leap H1801 on H5921 the threshold H4670 , which fill H4390 their masters H113 ' houses H1004 with violence H2555 and deceit H4820 .
10. “તે દિવસે મચ્છી દરવાજેથી પોકાર ઊઠશે, નવા બંધાયેલા ભાગમાંથી પોક મુકાશે અને ડુંગરોમાંથી ભારે મોટા અવાજ સંભળાશે.
10. And it shall come to pass H1961 in that H1931 day H3117 , saith H5002 the LORD H3068 , that there shall be the noise H6963 of a cry H6818 from the fish H1709 gate H4480 H8179 , and a howling H3215 from H4480 the second H4932 , and a great H1419 crashing H7667 from the hills H4480 H1389 .
11. હે શહેરના નીચાણવાળા ભાગના રહેવાસીઓ, વિલાપ કરો, કારણ કે હવે કોઇ વેપારીઓ રહ્યાં નથી, જેઓ પાસે ચાંદી છે તે સર્વનો નાશ થશે.”
11. Howl H3213 , ye inhabitants H3427 of Maktesh H4389 , for H3588 all H3605 the merchant H3667 people H5971 are cut down H1820 ; all H3605 they that bear H5187 silver H3701 are cut off H3772 .
12. “જેઓ પોતાના વ્યવસાયમાં અધર્મના માર્ગથી સ્થિર થયા હોય, અને ‘યહોવા અમારું કશું ખરાબ નહિ કરે કે ભલું નહિ કરે’ એવું માનનારાઓને તે વખતે હું દીવો લઇને યરૂશાલેમના વિસ્તારોમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
12. And it shall come to pass H1961 at that H1931 time H6256 , that I will search H2664 H853 Jerusalem H3389 with candles H5216 , and punish H6485 H5921 the men H376 that are settled H7087 on H5921 their lees H8105 : that say H559 in their heart H3824 , The LORD H3068 will not H3808 do good H3190 , neither H3808 will he do evil H7489 .
13. તેઓની સંપત્તિ તેઓના દ્વારા લૂંટાઇ જશે, દુશ્મનો તેઓનાં ઘરોનો નાશ કરશે. પોતે બાંધેલા ઘરોમાં તેઓ રહેવા પામશે નહિ, અને પોતે રોપેલી દ્રાક્ષાવાડીઓનો દ્રાક્ષારસ તેઓ પીવા પામશે નહિ.”
13. Therefore their goods H2428 shall become H1961 a booty H4933 , and their houses H1004 a desolation H8077 : they shall also build H1129 houses H1004 , but not H3808 inhabit H3427 them ; and they shall plant H5193 vineyards H3754 , but not H3808 drink H8354 H853 the wine H3196 thereof.
14. હવે યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે, યહોવાના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે.
14. The great H1419 day H3117 of the LORD H3068 is near H7138 , it is near H7138 , and hasteth H4118 greatly H3966 , even the voice H6963 of the day H3117 of the LORD H3068 : the mighty man H1368 shall cry H6873 there H8033 bitterly H4751 .
15. તે દિવસ કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા ઉદાસીનતાનો દિવસ છે. અંધકાર તથા અકળામણનો દિવસ છે. વાદળોથી ઘેરાયેલો અંધકારથી ભરેલો દિવસ છે.
15. That H1931 day H3117 is a day H3117 of wrath H5678 , a day H3117 of trouble H6869 and distress H4691 , a day H3117 of wasteness H7722 and desolation H4875 , a day H3117 of darkness H2822 and gloominess H653 , a day H3117 of clouds H6051 and thick darkness H6205 ,
16. કોટવાળાં નગરો વિરૂદ્ધ તથા ઊંચા બુરજો વિરૂદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
16. A day H3117 of the trumpet H7782 and alarm H8643 against H5921 the fenced H1219 cities H5892 , and against H5921 the high H1364 towers H6438 .
17. યહોવા કહે છે, “હું માણસોને એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દઇશ કે તેઓ આંધળા માણસની જેમ ચાલશે, તેમનું લોહી જમીન પર વહેશે અને તેઓના શરીર લાદની જેમ રઝળશે. કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યુ છે.”
17. And I will bring distress H6887 upon men H120 , that they shall walk H1980 like blind men H5787 , because H3588 they have sinned H2398 against the LORD H3068 : and their blood H1818 shall be poured out H8210 as dust H6083 , and their flesh H3894 as the dung H1561 .
18. યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”
18. Neither H3808 H1571 their silver H3701 nor H1571 their gold H2091 shall be able H3201 to deliver H5337 them in the day H3117 of the LORD H3068 's wrath H5678 ; but the whole H3605 land H776 shall be devoured H398 by the fire H784 of his jealousy H7068 : for H3588 he shall make H6213 even H389 a speedy H926 riddance H3617 of H854 all H3605 them that dwell H3427 in the land H776 .