Bible Versions
Bible Books

:
1

1. બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા.
1. And G2532 after G3326 these things G5023 I saw G1492 four G5064 angels G32 standing G2476 on G1909 the G3588 four G5064 corners G1137 of the G3588 earth G1093 , holding G2902 the G3588 four G5064 winds G417 of the G3588 earth G1093 , that G2443 the wind G417 should not G3361 blow G4154 on G1909 the G3588 earth G1093 , nor G3383 on G1909 the G3588 sea G2281 , nor G3383 on G1909 any G3956 tree G1186 .
2. પછી મેં બીજા એક દૂતને પૂર્વમાંથી આવતા જોયો. તે દૂત પાસે જીવતા દેવની મુંદ્રા હતી. તે દૂતે મોટા સાદે બીજા ચાર દૂતોને બોલાવ્યા. તે ચાર દૂતો હતા જેમને દેવે પૃથ્વી અને સમુદ્રને ઉપદ્ધવ કરવાની સત્તા આપી હતી. તે દૂતે ચાર દૂતોને કહ્યું કે,
2. And G2532 I saw G1492 another G243 angel G32 ascending G305 from G575 the east G395 G2246 , having G2192 the seal G4973 of the living G2198 God G2316 : and G2532 he cried G2896 with a loud G3173 voice G5456 to the G3588 four G5064 angels G32 , to whom G3739 it was given G1325 to G846 hurt G91 the G3588 earth G1093 and G2532 the G3588 sea G2281 ,
3. “જ્યાં સુધી આપણા દેવના સેવકોને અમે મુદ્રિત કરી રહીએ. ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને નુકસાન કરશો નહી. આપણે તેઓના કપાળ પર મુદ્રા અંકિત કરવાની છે.”
3. Saying G3004 , Hurt G91 not G3361 the G3588 earth G1093 , neither G3383 the G3588 sea G2281 , nor G3383 the G3588 trees G1186 , till G891 G3757 we have sealed G4972 the G3588 servants G1401 of our G2257 God G2316 in G1909 their G848 foreheads G3359 .
4. કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.
4. And G2532 I heard G191 the G3588 number G706 of them which were sealed G4972 : and there were sealed G4972 a hundred and forty and four thousand G1540 G5062 G5064 G5505 of G1537 all G3956 the tribes G5443 of the children G5207 of Israel G2474 .
5. યહુદાના કુળમાંથી 12,000 રુંબેનના કુળમાંથી 12,000 ગાદના કુળમાંથી 12,000
5. Of G1537 the tribe G5443 of Judah G2455 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Reuben G4502 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Gad G1045 were sealed G4972 twelve G1427 thousand G5505 .
6. આશેરના કુળમાંના 12,000 નફતાલીના કુળમાંથી 12,000 મનાશ્શાના કુળમાંથી 12,000
6. Of G1537 the tribe G5443 of Aser G768 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Naphtali G3508 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Manasses G3128 were sealed G4972 twelve G1427 thousand G5505 .
7. શિમયોનના કુળમાંથી 12,000 લેવીનાં કુળમાંથી 12,000 ઇસ્સાખારના કુળમાંથી 12,000
7. Of G1537 the tribe G5443 of Simeon G4826 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Levi G3017 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Issachar G2466 were sealed G4972 twelve G1427 thousand G5505 .
8. ઝબુલોનના કુળમાંથી 12,000 યૂસફના કુળમાંથી 12,000 અને બિન્યામીનના કુળમાથી 12,000
8. Of G1537 the tribe G5443 of Zebulun G2194 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Joseph G2501 were sealed G4972 twelve G1427 thousand G5505 . Of G1537 the tribe G5443 of Benjamin G958 were sealed G4972 twelve G1427 thousand G5505 .
9. પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.
9. After G3326 this G5023 I beheld G1492 , and G2532 , lo G2400 , a great G4183 multitude G3793 , which G3739 no man G3762 could G1410 number G705 G846 , of G1537 all G3956 nations G1484 , and G2532 kindreds G5443 , and G2532 people G2992 , and G2532 tongues G1100 , stood G2476 before G1799 the G3588 throne G2362 , and G2532 before G1799 the G3588 Lamb G721 , clothed G4016 with white G3022 robes G4749 , and G2532 palms G5404 in G1722 their G848 hands G5495 ;
10. તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”
10. And G2532 cried G2896 with a loud G3173 voice G5456 , saying G3004 , Salvation G4991 to our G2257 God G2316 which sitteth G2521 upon G1909 the G3588 throne G2362 , and G2532 unto the G3588 Lamb G721 .
11. ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી.
11. And G2532 all G3956 the G3588 angels G32 stood G2476 round about G2945 the G3588 throne G2362 , and G2532 about the G3588 elders G4245 and G2532 the G3588 four G5064 beasts G2226 , and G2532 fell G4098 before G1799 the G3588 throne G2362 on G1909 their G848 faces G4383 , and G2532 worshiped G4352 God G2316 ,
12. તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”
12. Saying G3004 , Amen G281 : Blessing G2129 , and G2532 glory G1391 , and G2532 wisdom G4678 , and G2532 thanksgiving G2169 , and G2532 honor G5092 , and G2532 power G1411 , and G2532 might G2479 , be unto our G2257 God G2316 forever and ever G1519 G165 G165 . Amen G281 .
13. પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
13. And G2532 one G1520 of G1537 the G3588 elders G4245 answered G611 , saying G3004 unto me G3427 , What G5101 are G1526 these G3778 which are arrayed G4016 in white G3022 robes G4749 ? and G2532 whence G4159 came G2064 they?
14. મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.” અને તે વડીલે કહ્યું કે, જેઓ મોટી આફતમાથી પસાર થયા તે લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે.
14. And G2532 I said G2046 unto him G846 , Sir G2962 , thou G4771 knowest G1492 . And G2532 he said G2036 to me G3427 , These G3778 are G1526 they which came G2064 out of G1537 great G3173 tribulation G2347 , and G2532 have washed G4150 their G848 robes G4749 , and G2532 made them white G3021 G848 in G1722 the G3588 blood G129 of the G3588 Lamb G721 .
15. તે માટે લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે.
15. Therefore G1223 G5124 are G1526 they before G1799 the G3588 throne G2362 of God G2316 , and G2532 serve G3000 him G846 day G2250 and G2532 night G3571 in G1722 his G848 temple G3485 : and G2532 he that sitteth G2521 on G1909 the G3588 throne G2362 shall dwell G4637 among G1909 them G846 .
16. તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ.
16. They shall hunger G3983 no G3756 more G2089 , neither G3761 thirst G1372 any more G2089 ; neither G3761 G3361 shall the G3588 sun G2246 light G4098 on G1909 them G846 , nor G3761 any G3956 heat G2738 .
17. રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”
17. For G3754 the G3588 Lamb G721 which G3588 is in G303 the midst G3319 of the G3588 throne G2362 shall feed G4165 them G846 , and G2532 shall lead G3594 them G846 unto G1909 living G2198 fountains G4077 of waters G5204 : and G2532 God G2316 shall wipe away G1813 all G3956 tears G1144 from G575 their G848 eyes G3788 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×