Bible Versions
Bible Books

Romans 14:6 (ASV) American Standard Version

Versions

GUV   બીજા દિવસો કરતાં અમુક દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. પણ દેવનો આભાર માને છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us