Bible Versions
Bible Books

Isaiah 50:1 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

GUV   યહોવા પૂછે છે, “શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે? તેને લીધે શું તમે અહીં આવ્યા નથી? મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે? ના, તમારા અપરાધોને લીધે તમે પોતાને વેંચી દીધા હતા અને તમારું દેવું ચૂકવવાને માટે તમારી માતાને પણ કાઢી મૂકવામાં આવીં હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us