Bible Versions
Bible Books

Isaiah 16:14 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us