Bible Versions
Bible Books

Isaiah 51:13 (GUV) Gujarati Old BSI Version

Versions

GUV   તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો, જેણે આકાશનો વિસ્તાર કર્યો છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે! હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો? જુલમગારનો રોષ તમને શું કરવાનો હતો?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us