Bible Versions
Bible Books

1 Kings 8:33 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   તમાંરી વિરુદ્ધ પાપ કરવાને કારણે તમાંરા લોકો ઇસ્રાએલીઓ કોઈ દુશ્મન સામે હારી જાય; તો તેઓ પાછા તમાંરા તરફ વળે, તમાંરું નામ લે અન મંદિરમાં તમાંરી પ્રાર્થના અને વિનવણી કરે,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us