Bible Versions
Bible Books

1 Samuel 24:4 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. દિવસ આજે આવ્યો છે.”‘દાઉદે ઊભા થઈને ખબર પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us