Bible Versions
Bible Books

Ezekiel 21:14 (KJVP) King James Version with Strong Number

Versions

GUV   “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,“આ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે. તરવાર સંહાર કરનારી છે, પ્રાણ હરનારી તરવાર છે. સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે, એને જોઇને લોકો હિંમત હારી જાય છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us