Bible Versions
Bible Books

Ephesians 2:3 (RV) Revised Version

Versions

GUV   ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી લાલસા સંતોષવા આપણે બધું કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા આપણે હતા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us